જાણવા જેવું – ભગવાન વિષ્ણુની વિભૂતિઓ

ભગવાન  કહે છે કે દરેક પ્રકારની પ્રકૃતિમાં તેમનો  કોઈક અંશા-અવતાર  હોય છે .

 • રુદ્રોમાં નીલલોહિત,
 • આદિત્યોમાં વિષ્ણુ,
 • જ્યોતિઓમાં કિરણોવાળો સૂર્ય,
 • વાયુઓમાં મરીચિ,
 • નક્ષત્રોમાં ચંદ્ર,
 • વેદોમાં સામવેદ,
 • દેવોમાં ઇંદ્ર,
 • અગિયાર રુદ્રોમાં શંકર
 • સેનાપતિઓમાં કાર્તિકેય
 • દૈત્યોમાં પ્રહ્લાદ
 • યક્ષ અને રાક્ષસોમાં કુબેર
 • વસુઓમાં અગ્નિ નામનો વસુ
 • પુરોહિતોમાં વશિષ્ઠ
 • વેદવેદાત્તોમાં  બૃહસ્પતિ
 • પ્રજાપતિઓમાં દક્ષ
 • બ્રહ્મર્ષિઓમાં ભૃગુ
 • રાજર્ષિઓમાં મનુ
 • દેવર્ષિઓમાં નારદ
 • ગંધર્વોમાં ચિત્રરથ
 • સિદ્ધોમાં કપિલમુનિ
 • મનુષ્યોમાં રાજા
 • મુનિઓમાં વ્યાસ
 • કવિઓમાં મનસ્વી શુક્રાચાર્ય
 • સિદ્ધોમાં કપિલ
 • પીત્તરોમાં  અર્યમા
 • છંદોમાં ગાયત્રી
 • મુનીશ્વરોમાં નારાયણ
 • બ્રહ્મચારીઓમાં સનત્કુમાર
 • વિવેકીઓમાં મહર્ષિ દેવલ અને અસિત
 • વ્યાસોમાં શ્રીકૃષ્ણદ્વૈપાયન  વ્યાસ
 • વિદ્યાધરોમાં  સુદર્શન
 • કિંપુરુષોમાં હનુમાન
 • ભક્તોમાં ઉદ્ધવ
 • ધેનુઓમાં કામધેનુ
 • ગજરાજમાં ઐરાવત
 • પક્ષીઓમાં ગરુડ
 • ઘોડાઓમાં ઉચ્ચૈ:શ્રવા
 • સર્પોમાં વાસુકિ
 • નાગરાજોમાં શેષ
 • ઋતુઓમાં વસંત
 • મહિનાઓમાં માગષર
 • નક્ષત્રોમાં અભિજિત
 • યુગોમાં સતયુગ

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.