શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૩
મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે
कृषिर्भूवाचकः शब्दो गश्च निर्वृतिवाचकः।
विष्णुस्तद्भावयोगाच्च कृष्णो भवति सात्वतः ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય
તમારી ટીપ્પણી