આજનો સુવિચાર – સંત્સગ
कल्पद्रुमः कल्पितमेव सूतेसा कामधुक कामितमेव दोग्धि ।
चिन्तामणिश्र्चिन्तितमेव दत्तेसतां हि संगः सकलं प्रसूते ॥
અર્થાત – કલ્પવૃક્ષ કલ્પના કરેલી વસ્તુ આપે છે , કામધેનુ ઇચ્છિત વસ્તુ આપે છે , ચિંતામણિ જે વસ્તુનું ચિતંન કરે છે તે આપે છે , પરંતુ સત્સંગ તો બધું આપે છે
તમારી ટીપ્પણી