કોઈ નઝમ ૭૩
કાગળ ભીના સપના જાણે સૂકી ડાળે મોંર,
વસંત માં પાનખર ભળે ત્યારે ટહુકે મારો મોર.
હું બાર માસ નું ચોમાસું , તું ટહુકે એક જ વાર,
જો તું હો ભીંજાવા તૈયાર, હું વરસુ અનરાધાર…!!

તમારી ટીપ્પણી