જાણવા જેવું – પરોપકારી ૧
अहो ! महत्वं महतामपूर्वं विपत्तिकाले अपि परोपकारः
यथास्य्मध्ये पतितो अपि राहोः कलानिधिः पुण्यचयं ददाति
અર્થાત –
મહાન લોકોની મહાનતા અપૂર્વ છે, વિપત્તિકાળમાં પણ તે સદા પરોપકારી રહે છે. જેવી રીતે રાહુથી ગ્રસ્ત થવાવાળા ગ્રહણનાં દિવસે ચંદ્ર પણ બહુ પુણ્ય પ્રદાન કરે છે
તમારી ટીપ્પણી