સુવિચાર – અનુસરણ
सत्यानुसारिणी लक्ष्मीः कीर्तिस्त्यागानुसारिणी।
अभ्याससारिणी विद्याबुद्धिः कर्मानुसारिणी॥
અર્થાત : લક્ષ્મી સત્યનું અનુસરણ કરે છે , કીર્તિ ત્યાગનું અનુસરણ કરે છે , વિદ્યા અભ્યાસનું અનુસરણ કરે છે , અને બુદ્ધિ કર્મનું અનુસરણ કરે છે।

તમારી ટીપ્પણી