દેવી સ્તુતિ
मोहान्धकारभरिते ह्रदये मदीेये मात: सदैव कुरु वासमुदारभावे* ।
स्वीयाखिलावयवनिर्मलसुप्रभाभि:शीघ्रं विनाशय मनोगतमन्धकारम्॥
અર્થાત –
હે ઉદાર બુદ્ધિવાળી માં , મોહરૂપી અંધકારથી ભરેલું મારા હૃદયમાં સદા નિવાસ કરો અને તમારાં સર્વ અંગોની નિર્મલ કાન્તિથી મારા મનનો અંધકાર શીઘ્ર નાશ કરો
તમારી ટીપ્પણી