કોઈ નઝમ – ૭૦
નિખાલસ મન નો નિખાર અલગ હોય છે ,
પ્રેમ સામે દુનિયા નો વ્યવહાર અલગ હોય છે ,
આંખો તો હોય છે સૌ ની સરખી.. બસ ,
નીરખવા નો અંદાજ અલગ હોય છે ..
નિખાલસ મન નો નિખાર અલગ હોય છે ,
પ્રેમ સામે દુનિયા નો વ્યવહાર અલગ હોય છે ,
આંખો તો હોય છે સૌ ની સરખી.. બસ ,
નીરખવા નો અંદાજ અલગ હોય છે ..
તમારી ટીપ્પણી