દેવી સ્તુતિ : ગૌરી

सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके । 
शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते ॥ 

અર્થાત
હે નારાયણી , આપ સર્વ પ્રકારનાં મંગલ પ્રદાન કરવાવાળી મંગલમય છો , આપ કલ્યાણદાયિની શિવા છો , આપ સર્વ પુરુષાર્થને સિદ્ધ કરવાવાળી , શરણાગતવત્સલ , ત્રણ નેત્રોવાળી ગૌરી છો , આપને નમસ્કાર છે .

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.