આજનો સુવિચાર – અધિક સંગ્રહ
संग्रहो नातिकर्तव्यो दु:खभागन्यथा भवेत् ।
उद्वासन्ते द्विरेफा हि लुब्धकैर्मधुसंग्रहात् ॥
અર્થાત – કોઈ વસ્તુનો અધિક સંગ્રહ ના કરવો જોઈએ અન્યથા દુ:ખ ભોગવવા પડે છે, જેમ અત્યંત મધ સંગ્રહ કરવાથી મધુમાખીને વાઘરી દ્વારા ઉડાવી દેવામાં આવે છે
તમારી ટીપ્પણી