શાસ્ત્રવિધાન : સાત પ્રકારનાં નરાધમ મનુષ્ય

સનસુજાત મુની મહારાજ ધૃતરાષ્ટ્રને તત્વ ઉપદેશ આપતા કહે છે :

 

संभोगसंविद्विषमोऽतिमानी
दत्तानुतापी कृपणो बलीयान्।
वर्गप्रशंसी वनितासु द्वेष्टा
एते परे सप्त नृशंसवर्गाः ।।

 

— ઉધોગ પર્વ , મહાભારત ૪૩ અધ્યાય

અર્થાત – સંભોગમાં સદા મન રાખનાર , નિર્દય રહેનાર , અત્યંત અભિમાની, દાન આપી પશ્ચાતાપ કરનાર, અતિ ગરીબ , ધન અને કામની પ્રશંસા કરનાર અને સ્ત્રીઓનો દોષ કાઢનાર મનુષ્ય નરાધમ છે

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.