શાસ્ત્રવિધાન : છ પ્રકારનાં પાપી મનુષ્ય
विकत्थनः स्पृहयालुर्मनस्वी
बिभ्रत्कोषं चपलो रोषणश्च।
एतान्पापाः षण्णराः पापधर्मान्
प्रकुर्वते नो त्रसन्तः सुदुर्गे ।
— ઉધોગ પર્વ , મહાભારત ૪૩ અધ્યાય
સનસુજાત મુની મહારાજ ધૃતરાષ્ટ્રને તત્વ ઉપદેશ આપતા કહે છે :
“પોતાની બડાઈ કરનાર , લાલચુ , અહંકારી , નિરંતર ક્રોધી , ચંચળ અને આશ્રિતોની રક્ષા ના કરનાર મનુષ્ય પાપી છે
તમારી ટીપ્પણી