જાણવા જેવું – અષ્ટાંગ પ્રણામ

दोर्भ्यां पभ्द्यां च जानुभ्यामुरसा शिरसादृशा ।।
मनसा वचसा चेति प्रणामोऽष्टांग ईरितः ।। ६७-१०३ ।।

– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૬૭

અર્થાત – બે હાથો વડે , બે પગ વડે , બે ઘુંટણ સાથે , છાતી , મસ્તકથી , નેત્રોથી , મનથી અને વાણીથી જે નમસ્કાર કરવામાં આવે છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે.

उरसा शिरसा दृष्ट्या मनसा वचसा तथा |
पद्भ्यां कराभ्यां जानुभ्यां प्रणामोऽष्टाङ्ग उच्यते ||

અર્થાત : હૃદય , મસ્તક, નેત્ર, વાણી, ચરણ, હસ્ત ઘુંટણથી જે શરણાગત થઇ નમે છે તે વંદનને અષ્ટાંગ પ્રણામ કહે છે.

 

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.