पद्मावदातमणिकुण्डलगोवृषाय कृष्णागरुप्रचुरचन्दनचर्चिताय । भस्मानुषक्तविकचोत्पलमल्लिकायनीलाब्जकण्ठसदृशाय नम: शिवाय ॥
અર્થાત: જે સ્વચ્છ પદ્મરાગમણિનાં (કમળનાં રંગ વાળો મણિ) કુંડલોથી કિરણોની વર્ષા કરવાવાળા છે, જે કૃષ્ણચંદનવૃક્ષથી અર્ચિત તથા ભસ્મ, પ્રફુલ્લિત કમલ અને જુહીથી સુશોભિત છે , એવા નીલ કમલ સમાન કંઠ વાળા શિવજીને અમારા નમસ્કાર છે
તમારી ટીપ્પણી