શાસ્ત્રવિધાન : નિષિદ્ધ ધર્મ ૪
उचछिष्टो नालभेत्किंचिन्न च सूर्यं विलोकयेत्
नेन्दुं न तारकाश्चैव नादयेन्नात्मनः शिरः॥
સ્કંધ પુરાણ , મહેશ્વર ખંડ , કૌમારિકા ખંડ , અધ્યાય ૪૧
અર્થાત : ઉચ્છિષ્ટ (અભડાયેલું) દશામાં સૂર્ય , ચંદ્ર , તારા , દેવતા અને પોતાના મસ્તકની સામે ના જોવું. હાથ અને મુખ એઠું હોય ત્યારે કોઈની જોડે વાત ના કરવી અને કોઈ વસ્તુનો સ્પર્શ ના કરવો
તમારી ટીપ્પણી