આજનો સુવિચાર – સજ્જનોમાં શ્રેષ્ઠ
न प्रहॄष्यति सन्माने नापमाने च कुप्यति।
न क्रुद्ध: परूषं ब्रूयात् स वै साधूत्तम: स्मॄत:॥
અર્થાત :
જે સન્માન કરવા હર્ષિત ના થાય અબે અપમાન કરવા પાર ક્રોધ ના કરે , ક્રોધિત હોય તો કઠોર વચન ના બોલે , એ જન સજ્જનોમાં શ્રેષ્ઠ છે .
તમારી ટીપ્પણી