જાણવા જેવું – સૌભાગ્ય
तिलकं विप्र हस्तेन, मातृ हस्तेन भोजनम्।
पिण्डं पुत्र हस्तेन ,न भविष्यति पुनः पुनः ।।
અર્થાત : બ્રાહ્મણનાં હાથ વડે તિલક , માતાનાં હાથ વડે ભોજન , પુત્રનાં હાથથી પિંડદાનનું સૌભાગ્ય વારંવાર પ્રાપ્ત નથી થતું
વાહ..મને બહુ જ મજા આવી તમારા બ્લોગ ના વાંચન ની..મને સંસ્કૃત શ્લોક મા રૂચિ છે..હુ પણ સંસ્કૃત સ્તોત્ર અને સુભાષિતો નુ હિન્દી મા ભાષાંતર કરૂ છું મારા બ્લોગ પર..તમે જોજો તમને પણ પસંદ આવશે.☺️🙏
LikeLike
આભાર – બસ એ જ આશા કે તમને મારો બ્લોગ વાંચીને કંઈક લખવાની પ્રેરણા મળે અથવા જીવનમાં કશેક કામ લાગે
LikeLiked by 1 person
જી જરુર… જીવન માં સતત શીખતા રહેવાનું અને નવુ નવુ જ્ઞાન સતત પ્રાપ્ત કરવાનુ માધ્યમ છે બ્લોગ નુ.
LikeLike