આજનો સુવિચાર – મનુષ્યનું શરીર
पुनर्वित्तं पुनर्मित्रं पुनर्भार्या पुनर्मही।
एतत्सर्वं पुनर्लभ्यं न शरीरं पुनः पुनः॥
અર્થાત : કદાચ ધન, સંપત્તિ , મિત્ર , સ્ત્રી , રાજ્ય વારંવાર મળી શકે છે – પરંતુ મનુષ્ય શરીર કેવળ એક વાર પ્રાપ્ત થાય છે. એક વાર નષ્ટ થયેલું શરીર ફરી પ્રાપ્ત કરવું અસંભવ છે આથી મનુષ્યે સત્કાર્ય કરી આ દેહનો સદુપયોગ કરવો જોઈએ.
તમારી ટીપ્પણી