આજનો સુવિચાર – કોને આપેલું હંમેશ સફળ થાય છે
मातापित्रो र्गुरौ मित्रे विनीते चोपकारिणे ।
दीनानाथ विशिष्टेषु दत्तं तत्सफलं भवेत् ॥
અર્થાત : માતા , પિતા, ગુરુ , મિત્ર , સંસ્કારી લોકો , ઉપકાર કરવાવાળા અને ખાસ કરીને દીન (ગરીબ) અને અનાથને જે આપવામાં આવે છે તે હંમેશા સફળ થાય છે
તમારી ટીપ્પણી