કોઈ નઝમ ૬૨
મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે.
મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે.
જિંદગી સાચવીને જીવજે દોસ્ત,કેમકે
ગ્રહો કરતાં વધું.. માણસને નડતા..જોયા છે…!!”
મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે.
મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે.
જિંદગી સાચવીને જીવજે દોસ્ત,કેમકે
ગ્રહો કરતાં વધું.. માણસને નડતા..જોયા છે…!!”
તમારી ટીપ્પણી