શાસ્ત્રવિધાન : કોના પર પ્રહાર ના કરાય


गोब्राह्मणनृपस्त्रीषु सख्युर्मातुर्गुरोस्तथा।
वृद्धबालजडान्धेषु सुप्तभीतोत्थितेषु च।।

— મહાભારત , સૌપ્તિક પર્વ , અધ્યાય ૬

મનુષ્યે ગૌ , બ્રાહ્મણ, રાજા , સ્ત્રી , મિત્ર , માતા , ગુરુ , દુર્બળ , અંધ , મુર્ખ , ગભરાયેલા વ્યક્તિ , ઊંઘતા વ્યક્તિ , ઊંઘમાંથી ઉઠેલા વ્યક્તિ , અસાવધાન વ્યક્તિ , કોઈ પણ જાતનાં નશામાં મદમસ્ત વ્યક્તિ અને પાગલ વ્યક્તિ પર કયારે પણ પ્રહાર ના કરવો જોઈએ. તે સર્વદા નિષેધ છે .

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.