શિવ સ્તુતી ૬
याम्ये सदंगे नगरेतिऽरम्ये विभूषितांगम् विविधैश्च भोगैः।
सद्भक्तिमुक्तिप्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये।। ૬।।
અર્થાત : જે ભગવાન શંકર દક્ષિણ દિશામાં અત્યંત રમણીય સદંગ નામના નગરમાં અનેક પ્રકારનાં ભોગો તથા આભૂષણોથી વિભૂષિત છે , જે એકમાત્ર સુંદર પરાભક્તિ તથા મુક્તિ પ્રદાન કરે છે – એવા અદ્વિતીય શ્રી નાગનાથ નામ શિવના શરણમાં હું જાઉં છું
તમારી ટીપ્પણી