આજનો સુવિચાર – પ્રતિભાવાન મનુષ્યોનાં ગુણ
यदि सन्ति गुणा: पुंसां विकसन्त्येव ते स्वयम्।।
न हि कस्तूरिकामोद: शपथेन विभाव्यते।।
અર્થાત : કસ્તુરીને તેની ગંધનો પ્રચાર નથી કરવો પડતો. એ પોતે પ્રસરીને પોતાની સુગંધથી વાતાવરણને સુવાસિત કરે છે. એજ પ્રકારે ગુણવાન અને પ્રતિભાવાન મનુષ્યોનાં ગુણ જાતે પ્રગટ થાય છે અને ફેલાય છે – એનો પ્રચાર કરવો પડતો નથી
તમારી ટીપ્પણી