શાસ્ત્રવિધાન: ઉન્નતિ નાં છ પ્રકાર
પ્રસંગ મુજબ દાઉ ભૈયા અન્યાયથી ભીમે કરેલ દુર્યોધન પર પ્રહારથી અત્યંત ક્રોધિત થાય છે અને પોતાનું હળ ઉગામીને ને ભીમને દંડ આપવા આગળ ધપે છે ત્યારે ભગવાન કેશવ તેમને રોકે છે અને નીતિ સમજાવતાં કહે છે:
आत्मवृद्धिर्मित्रवृद्धिर्मित्रमित्रोदयस्तथा।
विपरीतं द्विषत्स्वेतत्षड्विधा वृद्धिरात्मनः।।
— મહાભારત , શલ્ય પર્વ , અધ્યાય ૬૧,
અર્થાત: પોતાની ઉન્નતિ છ પ્રકારની છે :
- પોતાની વૃદ્ધિ
- પોતાનાં શત્રુની હાનિ
- પોતાનાં મિત્રની વૃદ્ધિ
- પોતાનાં શત્રુનાં મિત્રની હાનિ
- પોતાનાં મિત્રનાં મિત્રની વૃદ્ધિ અને
- પોતાનાં શત્રુનાં મિત્રની હાનિ
તમારી ટીપ્પણી