શાસ્ત્રવિધાન
न नग्रामीक्षते नारीं न नग्रान्पुरुषानपि।
मैथुनं सततं गुप्तं तपश्चैव समाचरेत्।।
– મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૬૮
અર્થાત – નગ્ન સ્ત્રી અને નગ્ન પુરુષની ઉપર દ્રષ્ટિ ના નાંખવી. મૈથુન અને ભોજન – આ બંન્ને કાર્ય સદા એકાંત સ્થાનો પર કરવા જોઈયે
તમારી ટીપ્પણી