જાણવા જેવું : અગિયાર રુદ્ર
अजैकपादहिर्बुध्न्यः पिनाकी चापराजितः।
ऋतश्च पितृरूपश्च त्र्यम्बकश्च महेश्वरः।। १२
वृषाकपिश्च शंभुश्च हवनोऽथेश्वरस्तथा।
एकादशैते प्रथिता रुद्रास्त्रिभुवनेश्वराः।।१३
— મહાભારત (અનુશાસન પર્વ , ૨૫૫ અધ્યાય)
અજૈકપાદ્દ , પિનાકિ , અપરાજિતા , ઋતશ્વ ,અહિર્બુધ્ય , પિતૃરૂપ, વૃષકાપિ , ત્ર્યંબક, મહેશ્વર, શંભુ , હવનોશ્વર આ અગિયાર રુદ્ર છે.
તમારી ટીપ્પણી