આજનો સુવિચાર – મનનો ભાવ

चित्तमंतर्गतं दुष्टं तीर्थस्नानान्न शुद्ध्यति ।
शतशोथ जलैर्धौतं सुराभांडमिवाशुचि ।।
दानमिज्यातपःशौचं तीर्थसेवा श्रुतं तथा ।
सर्वाण्येतान्यतीर्थानि यदि भावो न निर्मलः ।।

અર્થાત
ચિત્ત દુષિત હોય તો કેવળ તીર્થ સ્નાન કરવાથી શુદ્ધતા સિદ્ધ નથી થતી. જેમ મદિરાનાં પાત્રને ભલે સો વખત જળથી ધોઈયે , એ અપવિત્ર રહે છે , તેમ મનનો ભાવ જયાં લગી શુદ્ધ નથી ત્યાં સુધી એનાં માટે કરેલ દાન , યજ્ઞ, તપ , શૌચ , તીર્થ સેવન અને સ્વાધ્યાય – એ સહુ વ્યર્થ છે

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.