શિવ સ્તુતી ૨
श्रीशैलशृंगे विबुधातिसंगे तुलाद्रितुंगेऽपि मुदा वसन्तम्।
तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम्।। ૨।।
અર્થાત: ઉંચાઇની તુલનામાં જે અન્ય પર્વતોમાં સૌથી ઊંચો છે. જયાં દેવતાઓનો સમાગમ થાય છે એવા શ્રી શૈલશૃંગમાં જે પ્રસન્નતાપૂર્વકનિવાસ કરે છે – જે સંસાર સાગરને પર કરવા માટે સેતુ સમાન છે. એવા એક માત્ર શ્રી મલ્લિકાર્જુન ભગવાનને હું નમસ્કાર કરું છું
તમારી ટીપ્પણી