શિવ સ્તુતી ૧
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम्।
भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये।।૧।।
અર્થાત : જે ભગવાન શકંર પોતાની ભક્તિ પ્રદાન કરવા પરમ રમણીય તથા સ્વચ્છ સૌરાષ્ટ પ્રદેશમાં અવતીર્ણ થયા છે.
હું એ જ્યોર્તિમય લિંગસ્વરૂપ , ચંદ્રકલા કો આભૂષણ બનાયેલા ભગવાન શ્રી સોમનાથના શરણમાં જાઉં છું
તમારી ટીપ્પણી