આજનો સુવિચાર – ગુરુ વિના શિષ્ય
दुग्धेन धेनुः कुसुमेन वल्ली शीलेन भार्या कमलेन तोयम् ।
गुरुं विना भाति न चैव शिष्यः शमेन विद्या नगरी जनेन ॥
અર્થાત : જેમ દૂધ વગર ગાય , ફૂલ વગર લતા , શીલ વગર ભાર્યા (પત્ની) , કમળ વગર જળ , શમ (સંયમ) વગર વિદ્યા , અને સમાજ વગર નગરની શોભા નથી , એવી રીતે ગુરુ વિના શિષ્ય શોભે નહીં
તમારી ટીપ્પણી