જાણવા જેવું : પ્રાપ્તિ
પિતામહ ભીષ્મ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે :
दानेन भोगी भवति मेधावी वृद्धसेवया।
अहिंसया च दीर्घायुरिति प्राहुर्मनीषिणः।।
– મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૬૯
અર્થાત : મનીષી પુરુષોનું કહેવું છે કે દાન આપવાથી ઉપભોગની સામગ્રી પ્રાપ્ત થાય છે. મોટાં અનેવૃદ્ધોની સેવા કરવાથી ઉત્તમ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અહિંસા ધર્મનાં પાલન કરવાથી દીર્ઘા આયુની પ્રાપ્તિ થાય છે
તમારી ટીપ્પણી