શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (33)

પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો તેત્રીસમો પ્રશ્ન છે :

યક્ષનો સવાલ :

व्याख्यातः पुरुषो राजन्यश्च सर्वधनी नरः।

અર્થાત : પુરુષની વ્યાખ્યા શું છે ? અને સૌથી મોટો ધની કોણ છે ?

યુધિષ્ઠિર ઉત્તર આપે છે :

श्यामो य एष रक्ताक्षो बृहत्साल इवोत्थितः।
व्यूढोरस्को महाबाहुर्नकुलो यक्ष जीवतु ।।

અર્થાત : જે વ્યકિતની પુણ્ય કીર્તિનો શબ્દ સ્વર્ગ અને પૃથ્વી પર સ્પર્શ થાય છે તે પુરુષ છે. જેની દ્રષ્ટિમાં પ્રિય-અપ્રિય , સુખ-દુ:ખ , ભૂત-ભવિષ્ય એ બધું સમાન છે તે સૌથી મોટો ધની છે.

યક્ષ યુધિષ્ઠિરનાં ઉત્તરથી સંતોષ આપે છે અને કહે છે

यस् तेऽर्थाच्च कामच्च आनृशंस्यं परं मतम्।
तस्मात्ते भ्रातरः सर्वे जीवन्तु भरतर्षभ ।

અર્થાત : ભરતશ્રેષ્ઠ , તે અર્થ તથા કામ કરતા સમતાને વિશેષ આદર આપ્યો છે આથી તારા બધા ભાઈ ફરી સજીવન થાય છે . આમ યુધિષ્ઠિરે પોતાના સર્વ શક્તિશાળી ભાઈઓને જીવિત કર્યા

~ ~ સમાપ્ત ~ ~

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.