ગણેશ સ્તુતિ – ૬

यतो बुद्धिरज्ञाननाशो मुमुक्षोः यतः सम्पदो भक्तसन्तोषिकाः स्युः ।
यतो विघ्ननाशो यतः कार्यसिद्धिः सदा तं गणेशं नमामो भजामः ॥
(यतः बुद्धिः-अज्ञान-नाशः मुमुक्षोः यतः सम्पदः भक्त-सन्तोषिकाः स्युः यतः विघ्न-नाशः यतः कार्य-सिद्धिः सदा तम् गणेशम् नमामः भजामः ।)

અર્થાત : જેની કૃપાથી મોક્ષ ઈચ્છા રાખવા વાળાની અજ્ઞાન મે બુદ્ધિનો નાશ થાય છે , જેમનાથી ભક્તોને સંતોષ આપવાવાળી સંપત્તિ પ્રાપ્ત થાય છે , જે વિઘ્ન અને બાધાઓને દૂર કેરે છે અને કાર્યોમાં સફળતા મળે છે એવા ગણેશજીને અમે સદૈવ નમન કરીએ છીએ , અને એમનું ભજન કરીએ છીએ

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.