આજનો સુવિચાર : વિદ્યા
संयोजयति विद्यैव नीचगापि नरं सरित् ।
समुद्रमिव दुर्धर्षं नृपं भाग्यमतः परम्॥
અર્થાત : જેમ નીચે વહેતી નદી પોતાની સાથે તૃણ (ઘાસ) અને અન્ય તુચ્છ પ્રદાર્થને લઈને સમુદ્રમાં મળી જાય છે , તેજ પ્રમાણે વિદ્યા જ અધમ (હલકી કોટિ) મનુષ્યને દુર્ઘર્ષ (ન જીતાય) એવા રાજાની સાથે મુલાકાત કરાવે છે અને એનાથી એનો ભાગ્યોદય થાય છે.
તમારી ટીપ્પણી