ગણેશ સ્તુતિ – ૫

नमामि देवं सकलार्थदं तं सुवर्णवर्णं भुजगोपवीतम्ं।
गजाननं भास्करमेकदन्तं लम्बोदरं वारिभावसनं च॥

અર્થાત
હું એ ભગવાન ગજાનનની વંદના કરું છું , જે સમસ્ત કામનાઓને પૂરાં કરવાવાળા છે અને સુવર્ણ તથા સૂર્ય સમાન દેદીપ્યમાન કાન્તિ થી ચમકે છે , જે સર્પનું યજ્ઞોપવિત ધારણ કરે છે , જે એકદંત છે , લંબોદર છે અને કમળનાં આસાન પાર વિરાજમાન છે .

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.