આજનો સુવિચાર :સાધુ
सत्यमेव व्रतं यस्य दया दीनेषु सर्वदा ।
कामक्रोधौ वशे यस्य स साधुः कथ्यते बुधैः ॥
અર્થાત : જેનું વ્રત કેવળ સત્ય છે , જે સદા દીન (ગરીબ) લોકોની સેવા કરે છે , જે કામ અને ક્રોધ જેના વશમાં છે , એને જ્ઞાની લોકો “સાધુ” કહે છે
દરેક રચનાઓ વાંચવી ગમે તેવી હોય છે.
LikeLike
🙏🏼🙏🏼
LikeLike