જાણવા જેવું: દેહ ત્યાગ
मरुप्रपातं प्रपतञ्ज्वलनं वा समाविशन्।
महाप्रस्थानमातिष्ठन्मुच्यते सर्वकिल्बिषैः।।
મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૩૪
અર્થાત : જળહીન પ્રદેશમાં પર્વત ઉપરથી પડીને અને અગ્નિમાં પ્રવેશ કરીને અથવા મહાપ્રસ્થાનની વિધિથી હિમાલયમાં ગાળીને પ્રાણ ત્યાગ કરવાથી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્તિ મળે છે .
આથી સંત પુરુષો જળ-સમાધિ લઈને , (મૃત્યુ બાદ) અગ્નિ સંસ્કાર દ્વારા , અથવા હિમાલયમાં દેહનો ત્યાગ કરે છે
તમારી ટીપ્પણી