આજનો સુવિચાર :જ્ઞાની
क्षिप्रं विजानाति चिरं शृणोति विज्ञाय चार्थ भते न कामात्।
नासम्पृष्टो व्युपयुङ्क्ते परार्थे तत् प्रज्ञानं प्रथमं पण्डितस्य ॥
અર્થાત : જ્ઞાની લોકો કોઈ પણ વિષયને તરત સમજી લે છે. પરંતુ એને ધૈર્યપૂર્વક શાંતિથી સાંભળે છે. કોઈ પણ કાર્યને કર્તવ્ય સમજીને કરે છે અને કામના (કૈંક પામવા) સમજીને નહીં. અને તેઓ વ્યર્થ કોઈ પણ વિષય પર વાત નથી કરતાં.
તમારી ટીપ્પણી