માનનીય શ્રોતાઓ
કોઈ કારણસર થોડા ક્ષણો પહેલા મારા accountમાંથી એક પોસ્ટ પ્રકાશિત થઇ , જેનું જ્ઞાન મને ફોન ઉપર એલર્ટ આવવાથી થઇ
આવી કોઈ પોસ્ટ મેં લખી નથી અને પ્રકાશિત કરવા કોઈને મંજૂરી આપી નથી. હું વધુ તપાસ કરી , તમને સહુને જણાવીશ
આવી અસભ્ય અને મારી મંજૂરી વિનાની પોસ્ટથી લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું
તમારી ટીપ્પણી