જાણવા જેવું – ભગવાન વિષ્ણુનું પરમ વ્રત
वन्दितो हि स वन्देत मानितो मानयीत च।
अर्हितश्चार्हयेन्नित्यं पूजितः प्रतिपूजयेत्।।
दृष्टः पश्येदहरहः संश्रितः प्रतिसंश्रयेत्।
अर्चितश्चार्चयेन्नित्यं स देवो द्विजसत्तमाः।।
एतत्तस्यानवद्यस्य विष्णोर्वै परमं व्रतम्।
–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૫૧
અર્થાત: જે એમની વંદના કરે છે , તેમની ભગવાન વંદના કરે છે , જે એમને આદર આપે છે , તેને પ્રભુ આદર આપે છે. એ જ પ્રકારે અર્ચના કરનારની તેઓ અર્ચના કરે છે , એમની પૂજા કરનારને તેઓ પૂજે છે , જે એમનાં દર્શન કરે છે એમનાં પર સદા કૃપાદ્રષ્ટિ રાખે છે અને શરણાગતોને સદા શરણ આપે છે. આ જ ભગવાન વિષ્ણુનું પરમ વ્રત છે.
તમારી ટીપ્પણી