આજનો સુવિચાર – હાથની સુંદરતા
दानेन पाणिर्न तु कङ्कणेन स्नानेन शुद्धिर्न तु चन्दनेन ।
मानेन तृप्तिर्न तु भोजनेन ज्ञानेन मुक्तिर्न तु मण्डनेन॥
અર્થાત – દાનથી હાથની સુંદરતા છે – ના બંગડીઓથી , ના શરીરની સ્નાન શુદ્ધતાથી , ના ચંદનનાં લેપથી , ના ભોજન કરવાથી , મોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે – ના કે શૃંગારથી
તમારી ટીપ્પણી