જાણવા જેવું – સ્વર્ગના જન
स्वर्गस्थितानामिह जीवलोके चत्वारि चिह्नानि वसन्ति देहे।
दानप्रसङ्गो मधुरा च वाणी देवार्चनं ब्राह्मणतर्पणं च॥
અર્થાત : દાન દેવામાં રુચિ , મધુર વાણી , દેવતાઓની પૂજા, તથા બ્રાહ્મણોને સંતુષ્ટ રાખવા , આ ચારે લક્ષણોવાળા વ્યક્તિ આ જગતમાં રહેવા છતાં સ્વર્ગના જન જાણવા જોઈએ.
તમારી ટીપ્પણી