અર્થાત:
એક દાંત વાળા , સ્થૂળકાય, દીર્ઘ પેટ વાળા તથા હાથી સમાન મુખવાળા , વિઘ્નોનો નાશ કરવાવાળા હેરમ્બ (શ્રી ગણેશજી) ને હું પ્રણામ કરું છું
માન્યતા એવી છે કે જયારે શિવ ભગવાને ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું , ત્યાર બાદ માતા પાર્વતીને શાંત કરવા પોતાનાં ગણોને ઉત્તર દિશામાં જે પ્રથમ પ્રાણી મળે તેનું મસ્તક કાપીને આજ્ઞા કરી। એ પ્રથમ પ્રાણી હાથી હતો જેનું એક દંત ખંડિત હતો
તમારી ટીપ્પણી