ગણેશ સ્તુતિ – ૧
गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् ।
उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् ॥
(गज-आननम् भूत-गण-अधिसेवितम् कपित्थ-जम्बू-फल-चारु-भक्षणम् उमा-सुतम् शोक-विनाश-कारकम् नमामि विघ्नेश्वर-पाद-पङ्कजम् ।)
અર્થાત: હાથીના મુખવાળા , ભૂત-ગણો દ્વારા સેવિત , કોઠાં અને જાબુંના ફળ ખાનાર , શોક (દુ:ખ અને કષ્ટ ) કરનાર , ઉમાનાં પુત્ર ને હું નમન કરું છું . વિઘ્નો ને નિયંત્રણ કરનાર શ્રી ગણેશજીના ચરણ-કમળને મારાં પ્રણામ
તમારી ટીપ્પણી