આજનો સુવિચાર – શો અર્થ ?
धनेन किं यो न ददाति नाश्नुतेबलेन किं यश्च रिपुर्न बाधते ।
श्रुतेन किं यो न च धर्ममाचरेत् कियात्मना यो न जितेन्द्रियो भवेत् ॥
અર્થાત – એ ધનનો શું અર્થ , જે કાંઈ આપે નહીં અને જે કાંઈ ના ખાય ,
એ બળનો શું અર્થ , જે શત્રુઓને ના સતાવે ,
એ શાસ્ત્રનો શું અર્થ , જે ધર્મનું આચરણ ના કરાવે ,
અને એ આત્માનો શું અર્થ , જે જિતેન્દ્રિય ના હોય.
તમારી ટીપ્પણી