શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૭)

પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો સત્યાવીસમો પ્રશ્ન છે :

યક્ષનો સવાલ :

किं स्थैर्यमृषिभिः प्रोक्तं किं च धैर्यमुदाहृतम्।
स्नानं च किं परं प्रोक्तं दानं च किमिहोच्यते ।।

અર્થાત : ઋષિઓએ સ્થિરતા કોને કહી છે ? ધૈર્ય કોને કહે છે ? સ્ત્રાન શું છે ? અને દાન કોને કહેવાય ?

યુધિષ્ઠિર ઉત્તર આપે છે :

स्वधर्मे स्थिरता स्थैर्यं धैर्यमिन्द्रियनिग्रहः।
स्नानं मनोमलत्यागो दानं वै भूतरक्षणम् ।।

અર્થાત : પોતાનાં ધર્મમાં સ્થિત રહેવું એ સ્થિરતા છે. ઇન્દ્રિયનિગ્રહને ધૈર્ય કહે છે. માનસિક મળોને છોડવું એ સ્ત્રાન છે. અને સર્વ પ્રાણીઓની રક્ષા કરવી એ દાન છે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.