ચોપાઈ – પદ: રહીમ પદ – ૧
जो बड़ेन को लघु कहें‚ नहिं रहीम घटि जाहिं
गिरिधर मुरलीधर कहे‚ कछु दुख मानत नाहिं।
–રહીમ
અર્થાત : કોઈ મોટાને નાનું કહી દેવાથી એ કાંઈ નાના નથી થઇ જતાં , ગિરિધર શ્રી કૃષ્ણને કોઈ મુરલીધર કહે છે તો એ કાંઈ ખોટું નથી લગાવતાં

તમારી ટીપ્પણી