આજનો સુવિચાર : સંસાર
मातापितृसहस्राणि पुत्रदारशतानि च।
संसारेष्वनुभूतानि कस्य ते कस्य वा वयम्।।
–મહાભારત , સ્ત્રી પર્વ , અધ્યાય ૨
વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને સંસાર ચક્ર સમજાવતાં કહે છે છે :
આ સંસારમાં તમે વારંવાર જન્મ લઈને હજારો માતા-પિતાનો અને સ્ત્રી-પુત્રોનો સંગ કર્યો છે , પરંતુ વાસ્તવમાં કોના એ લોકો થયા છે અને કોના તમે ?
તમારી ટીપ્પણી