જાણવા જેવું : પરમાત્માનાં ગુણ (૨)
अस्पर्शनमशृण्वानमनास्वादमदर्शनम्।
अघ्राणमवितर्कं च सत्वं प्रविशते परम्।।
— મહાભારત, શાંતિ પર્વ, ૨૦૨ અધ્યાય
અર્થાત : પરમાત્મા સ્પર્શ , શ્રવણ, દર્શન , રસ , સુગંધ અને સંકલ્પ આ બધા પ્રકારના કર્મથી પણ રહિત છે . માત્ર વિશુદ્ધ બુદ્ધિથી પરમાત્મા સુધી પહોચી શકાય છે .
તમારી ટીપ્પણી