શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૦)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો વીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
अज्ञानेनावृतोलोकस्तमसा न प्रकाशते।
लोभात्त्यजतिमित्राणि सङ्गात्स्वर्गं न गच्छति ।।
અર્થાત : જગત કઈ વસ્તુથી ઢંકાયેલું છે ? અને કઈ કારણસર એ પ્રકાશિત નથી થતું ? મનુષ્ય કયા કારણસર મિત્રોનો ત્યાગ કરે છે ? અને સ્વર્ગમાં કયા કારણસર નથી જતો ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
अज्ञानेनावृतोलोकस्तमसा न प्रकाशते।
लोभात्त्यजतिमित्राणि सङ्गात्स्वर्गं न गच्छति ।।
અર્થાત : જગત અજ્ઞાનથી ઢંકાયેલું છે. અને તમોગુણ થી પ્રકાશિત નથી થતું. મનુષ્ય લોભને કારણ મિત્રોનો ત્યાગ કરે છે. અને આસક્તિને કર્રણ તે સ્વર્ગમાં નથી જતો.
તમારી ટીપ્પણી